Teacher Portal ની કામગીરી બંધ કરવામાં આવેલ છે. હવે Teacher Portal ને લગતી તમામ કામગીરી Child Tracking System (CTS) માં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
આથી, Teacher Portal સંબંધિત તમામ કામગીરી હવેથી CTS માંથી જ કરવાની રહેશે.


CTS Portal: https://www.ssgujarat.org